gu_tn/REV/16/08.md

983 B

પ્યાલું રેડી દીધું

જુઓ ૧૬:૨.

તેને આંચ થી માણસોને બાળવાની પરવાનગી આપવામાં આવી

યોહાન સૂર્ય સબંધી એવી રીતે વાત કરે છે જાણે એ કોઈ વ્યક્તિ હોય. એટલે: “મોટી આંચ થી માણસોને દઝાડવાની સૂર્ય ને શક્તિ આપી” (જુઓ: વ્યક્તિત્વકરણ અને પ્રત્યક્ષ યાં પરોક્ષ)

અત્યંત ગરમ આંચ થી તેઓ દાઝ્યા

એટલે: “અતિશય ગરમી એ તેમને દઝાડ્યા”

દેવ ના નામ ની નિંદા કરી

એટલે: “તેમણે દેવ ના નામ ની નિંદા કરી” (જુઓ: )