12 lines
983 B
Markdown
12 lines
983 B
Markdown
|
# પ્યાલું રેડી દીધું
|
||
|
|
||
|
જુઓ ૧૬:૨.
|
||
|
# તેને આંચ થી માણસોને બાળવાની પરવાનગી આપવામાં આવી
|
||
|
|
||
|
યોહાન સૂર્ય સબંધી એવી રીતે વાત કરે છે જાણે એ કોઈ વ્યક્તિ હોય. એટલે: “મોટી આંચ થી માણસોને દઝાડવાની સૂર્ય ને શક્તિ આપી” (જુઓ: વ્યક્તિત્વકરણ અને પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|
||
|
# અત્યંત ગરમ આંચ થી તેઓ દાઝ્યા
|
||
|
|
||
|
એટલે: “અતિશય ગરમી એ તેમને દઝાડ્યા”
|
||
|
# દેવ ના નામ ની નિંદા કરી
|
||
|
|
||
|
એટલે: “તેમણે દેવ ના નામ ની નિંદા કરી” (જુઓ: )
|