# પ્યાલું રેડી દીધું જુઓ ૧૬:૨. # તેને આંચ થી માણસોને બાળવાની પરવાનગી આપવામાં આવી યોહાન સૂર્ય સબંધી એવી રીતે વાત કરે છે જાણે એ કોઈ વ્યક્તિ હોય. એટલે: “મોટી આંચ થી માણસોને દઝાડવાની સૂર્ય ને શક્તિ આપી” (જુઓ: વ્યક્તિત્વકરણ અને પ્રત્યક્ષ યાં પરોક્ષ) # અત્યંત ગરમ આંચ થી તેઓ દાઝ્યા એટલે: “અતિશય ગરમી એ તેમને દઝાડ્યા” # દેવ ના નામ ની નિંદા કરી એટલે: “તેમણે દેવ ના નામ ની નિંદા કરી” (જુઓ: )