15 lines
1.1 KiB
Markdown
15 lines
1.1 KiB
Markdown
# દેવ નો કોપ રૂપી દ્રાક્ષારસ પીશે
|
|
|
|
અહીં “દ્રાક્ષારસ પીશે” મતલબ દેવના કોપ નો અનુભવ કરશે. (જુઓ: રૂપક)
|
|
# જે તૈયાર કરી રાખવામાં આવેલો છે
|
|
|
|
એટલે: “દેવે જે તૈયાર કરેલો છે તે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
|
|
# તેના ક્રોધ નો પ્યાલો
|
|
|
|
એ પ્યાલો દ્રાક્ષારસ થી ભરેલો છે જે દેવનો ક્રોધ દર્શાવે છે.
|
|
# જરા પણ મેળવણ વગરનો/નર્યો રેડેલો
|
|
|
|
આ બતાવે છે કે દ્રાક્ષારસમાં પાણી ભેળીને મંદ કરાયો નથી. આનો મતલબ કે તેઓ દેવના ભયંકર કોપ નો અનુભવ કરશે.
|
|
# તેના પવિત્ર દૂતો
|
|
|
|
“દેવના પવિત્ર દૂતો” |