gu_tn/REV/14/09.md

1.1 KiB

દેવ નો કોપ રૂપી દ્રાક્ષારસ પીશે

અહીં “દ્રાક્ષારસ પીશે” મતલબ દેવના કોપ નો અનુભવ કરશે. (જુઓ: રૂપક)

જે તૈયાર કરી રાખવામાં આવેલો છે

એટલે: “દેવે જે તૈયાર કરેલો છે તે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

તેના ક્રોધ નો પ્યાલો

એ પ્યાલો દ્રાક્ષારસ થી ભરેલો છે જે દેવનો ક્રોધ દર્શાવે છે.

જરા પણ મેળવણ વગરનો/નર્યો રેડેલો

આ બતાવે છે કે દ્રાક્ષારસમાં પાણી ભેળીને મંદ કરાયો નથી. આનો મતલબ કે તેઓ દેવના ભયંકર કોપ નો અનુભવ કરશે.

તેના પવિત્ર દૂતો

“દેવના પવિત્ર દૂતો”