# દેવ નો કોપ રૂપી દ્રાક્ષારસ પીશે અહીં “દ્રાક્ષારસ પીશે” મતલબ દેવના કોપ નો અનુભવ કરશે. (જુઓ: રૂપક) # જે તૈયાર કરી રાખવામાં આવેલો છે એટલે: “દેવે જે તૈયાર કરેલો છે તે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # તેના ક્રોધ નો પ્યાલો એ પ્યાલો દ્રાક્ષારસ થી ભરેલો છે જે દેવનો ક્રોધ દર્શાવે છે. # જરા પણ મેળવણ વગરનો/નર્યો રેડેલો આ બતાવે છે કે દ્રાક્ષારસમાં પાણી ભેળીને મંદ કરાયો નથી. આનો મતલબ કે તેઓ દેવના ભયંકર કોપ નો અનુભવ કરશે. # તેના પવિત્ર દૂતો “દેવના પવિત્ર દૂતો”