12 lines
734 B
Markdown
12 lines
734 B
Markdown
# મેં જોયું
|
||
|
||
અહીં “મેં” યોહાનને માટે વપરાયું છે.
|
||
# હલવાન
|
||
|
||
આ (વિશેષણ) ઈસુ ને માટે વપરાયું છે. જુઓ: ૫:૬.
|
||
# ૧૪૪,૦૦૦
|
||
|
||
એક લાખ ચુમ્માલીસ હજાર, જુઓ: ૭:૪.
|
||
# તેઓના કપાળ પર તેનું તથા તેના પિતા નું નામ લખેલું હતું
|
||
|
||
એટલે: “તેઓના કપાળ પર હલવાન તથા તેના પિતા એ પોતાના નામ લખેલા હતા.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) |