gu_tn/REV/14/01.md

12 lines
734 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# મેં જોયું
અહીં “મેં” યોહાનને માટે વપરાયું છે.
# હલવાન
આ (વિશેષણ) ઈસુ ને માટે વપરાયું છે. જુઓ: ૫:૬.
# ૧૪૪,
એક લાખ ચુમ્માલીસ હજાર, જુઓ: ૭:૪.
# તેઓના કપાળ પર તેનું તથા તેના પિતા નું નામ લખેલું હતું
એટલે: “તેઓના કપાળ પર હલવાન તથા તેના પિતા એ પોતાના નામ લખેલા હતા.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)