મેં જોયું
અહીં “મેં” યોહાનને માટે વપરાયું છે.
હલવાન
આ (વિશેષણ) ઈસુ ને માટે વપરાયું છે. જુઓ: ૫:૬.
૧૪૪,૦૦૦
એક લાખ ચુમ્માલીસ હજાર, જુઓ: ૭:૪.
તેઓના કપાળ પર તેનું તથા તેના પિતા નું નામ લખેલું હતું
એટલે: “તેઓના કપાળ પર હલવાન તથા તેના પિતા એ પોતાના નામ લખેલા હતા.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)