gu_tn/REV/07/11.md

1001 B

સર્વ દૂતો...જીવંત પ્રાણીઓ

એટલે “રાજ્યાસન ની આસપાસ ઊભા રહેતા બધાં દૂતો અને વડીલો તથા ચાર જીવંત પ્રાણીઓ”

ચાર જીવંત પ્રાણીઓ

આ એ ચાર જીવંત પ્રાણીઓ છે જેનો ઉલ્લેખ ૪:૬

૮ માં છે.

સ્તુતિ, મહિમા ... અમારા દેવ ને હોજો

એટલે: “અમારો દેવ માન, મહિમા, જ્ઞાન, આભારસ્તુતી, ધન્યવાદ, સામર્થ્ય અને પરાક્રમ ને યોગ્ય છે.”

સદા સર્વદા

તેના અર્થ પર ભાર મુકવાના આશયથી આ બે શબ્દો સંયુક્ત રીતે વપરાયા છે. (જુઓ: )