gu_tn/REV/07/11.md

14 lines
1001 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# સર્વ દૂતો...જીવંત પ્રાણીઓ
એટલે “રાજ્યાસન ની આસપાસ ઊભા રહેતા બધાં દૂતો અને વડીલો તથા ચાર જીવંત પ્રાણીઓ”
# ચાર જીવંત પ્રાણીઓ
આ એ ચાર જીવંત પ્રાણીઓ છે જેનો ઉલ્લેખ ૪:૬
૮ માં છે.
# સ્તુતિ, મહિમા ... અમારા દેવ ને હોજો
એટલે: “અમારો દેવ માન, મહિમા, જ્ઞાન, આભારસ્તુતી, ધન્યવાદ, સામર્થ્ય અને પરાક્રમ ને યોગ્ય છે.”
# સદા સર્વદા
તેના અર્થ પર ભાર મુકવાના આશયથી આ બે શબ્દો સંયુક્ત રીતે વપરાયા છે. (જુઓ: )