# સર્વ દૂતો...જીવંત પ્રાણીઓ એટલે “રાજ્યાસન ની આસપાસ ઊભા રહેતા બધાં દૂતો અને વડીલો તથા ચાર જીવંત પ્રાણીઓ” # ચાર જીવંત પ્રાણીઓ આ એ ચાર જીવંત પ્રાણીઓ છે જેનો ઉલ્લેખ ૪:૬ ૮ માં છે. # સ્તુતિ, મહિમા ... અમારા દેવ ને હોજો એટલે: “અમારો દેવ માન, મહિમા, જ્ઞાન, આભારસ્તુતી, ધન્યવાદ, સામર્થ્ય અને પરાક્રમ ને યોગ્ય છે.” # સદા સર્વદા તેના અર્થ પર ભાર મુકવાના આશયથી આ બે શબ્દો સંયુક્ત રીતે વપરાયા છે. (જુઓ: )