gu_tn/REV/06/15.md

641 B

અને સેનાપતિઓ

આ શબ્દ યુદ્ધ માં આગેવાની કરનાર લડવૈયાં ને દર્શાવે છે.

ગુફાઓ માં છુપાયા

એટલે: “ ડુંગરાઓની ધાર પર આવેલા મોતી બખોલમાં સંતાયા” અથવા “ખોદીને બનાવેલા મોટા ખાડામાં સંતાયા”

તેના મુખ/ચહેરા થી

અહીં સર્વનામ “તેના” ઈશ્વર ને દર્શાવે છે.