# અને સેનાપતિઓ આ શબ્દ યુદ્ધ માં આગેવાની કરનાર લડવૈયાં ને દર્શાવે છે. # ગુફાઓ માં છુપાયા એટલે: “ ડુંગરાઓની ધાર પર આવેલા મોતી બખોલમાં સંતાયા” અથવા “ખોદીને બનાવેલા મોટા ખાડામાં સંતાયા” # તેના મુખ/ચહેરા થી અહીં સર્વનામ “તેના” ઈશ્વર ને દર્શાવે છે.