gu_tn/REV/06/15.md

9 lines
641 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અને સેનાપતિઓ
આ શબ્દ યુદ્ધ માં આગેવાની કરનાર લડવૈયાં ને દર્શાવે છે.
# ગુફાઓ માં છુપાયા
એટલે: “ ડુંગરાઓની ધાર પર આવેલા મોતી બખોલમાં સંતાયા” અથવા “ખોદીને બનાવેલા મોટા ખાડામાં સંતાયા”
# તેના મુખ/ચહેરા થી
અહીં સર્વનામ “તેના” ઈશ્વર ને દર્શાવે છે.