gu_tn/REV/02/26.md

477 B

જે જીતે છે તેને

એટલે: “કોઈપણ વ્યક્તિ જે હરાવે છે”

હું તેને આપીશ

અહીં “તેને” જે જીતે છે તેના માટે વપરાયું છે.

પ્રભાત નો તારો

આ એક પ્રકાશિત તારો છે જે મળસકું થતા પહેલાં જોવા મળે છે.