# જે જીતે છે તેને એટલે: “કોઈપણ વ્યક્તિ જે હરાવે છે” # હું તેને આપીશ અહીં “તેને” જે જીતે છે તેના માટે વપરાયું છે. # પ્રભાત નો તારો આ એક પ્રકાશિત તારો છે જે મળસકું થતા પહેલાં જોવા મળે છે.