gu_tn/REV/02/26.md

9 lines
477 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જે જીતે છે તેને
એટલે: “કોઈપણ વ્યક્તિ જે હરાવે છે”
# હું તેને આપીશ
અહીં “તેને” જે જીતે છે તેના માટે વપરાયું છે.
# પ્રભાત નો તારો
આ એક પ્રકાશિત તારો છે જે મળસકું થતા પહેલાં જોવા મળે છે.