gu_tn/REV/02/22.md

15 lines
1.1 KiB
Markdown

# તેને માંદગી ના બિછાને નાખું છું
એટલે “હું તેને માંદી પાડીશ” અથવા “હું તેને બીમારી વડે શિક્ષા કરીશ” (જુઓ: ઉપમા અને અલંકાર)
# વ્યભિચાર કરવો
“વ્યભિચાર માં લાગુ રહેવું”
# તેને જે કર્યું છે તેનો તેઓ પસ્તાવો કરે
એટલે: “તેના જેવા કામ કરવાથી તેઓ પાછા ફરે”
# હું તેના છોકરાંઓ નો સંહાર કરીશ
એટલે: “હું તેના સંતાનો ને મારી નાખીશ”
# અંતઃકરણના વિચારો અને મન ને પારખનાર હું છું
એટલે: “હું વિચારો અને મન ને પારખનાર” અથવા “હૃદય અને મન ને પારખનાર”