# તેને માંદગી ના બિછાને નાખું છું એટલે “હું તેને માંદી પાડીશ” અથવા “હું તેને બીમારી વડે શિક્ષા કરીશ” (જુઓ: ઉપમા અને અલંકાર) # વ્યભિચાર કરવો “વ્યભિચાર માં લાગુ રહેવું” # તેને જે કર્યું છે તેનો તેઓ પસ્તાવો કરે એટલે: “તેના જેવા કામ કરવાથી તેઓ પાછા ફરે” # હું તેના છોકરાંઓ નો સંહાર કરીશ એટલે: “હું તેના સંતાનો ને મારી નાખીશ” # અંતઃકરણના વિચારો અને મન ને પારખનાર હું છું એટલે: “હું વિચારો અને મન ને પારખનાર” અથવા “હૃદય અને મન ને પારખનાર”