|
# એફેસસના વિશ્વાસુઓને માટે મનુષ્યપુત્ર નો સંદેશ અહીં આગળ વધે છે.
|
|
# પ્રથમ નો પ્રેમ
|
|
|
|
આનો અર્થ “તમારો ખ્રિસ્ત પ્રત્યેનો અસલ/પ્રથમ નો પ્રેમ.” (જુઓ: રૂપક/અલંકાર)
|
|
# તારી દીવી ને હટાવી દઈશ
|
|
|
|
દરેક દીવી એ સાત મંડળીઓ માંથી એક મંડળી ને દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર) |