# એફેસસના વિશ્વાસુઓને માટે મનુષ્યપુત્ર નો સંદેશ અહીં આગળ વધે છે. # પ્રથમ નો પ્રેમ આનો અર્થ “તમારો ખ્રિસ્ત પ્રત્યેનો અસલ/પ્રથમ નો પ્રેમ.” (જુઓ: રૂપક/અલંકાર) # તારી દીવી ને હટાવી દઈશ દરેક દીવી એ સાત મંડળીઓ માંથી એક મંડળી ને દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર)