gu_tn/REV/02/03.md

650 B

એફેસસના વિશ્વાસુઓને માટે મનુષ્યપુત્ર નો સંદેશ અહીં આગળ વધે છે.

પ્રથમ નો પ્રેમ

આનો અર્થ “તમારો ખ્રિસ્ત પ્રત્યેનો અસલ/પ્રથમ નો પ્રેમ.” (જુઓ: રૂપક/અલંકાર)

તારી દીવી ને હટાવી દઈશ

દરેક દીવી એ સાત મંડળીઓ માંથી એક મંડળી ને દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર)