gu_tn/REV/01/09.md

21 lines
1.7 KiB
Markdown

# તમારો ...તમે
સાત મંડળીઓમાંના વિશ્વાસુઓ (જુઓ:)
# જે ઇસુ માં તમારી સાથે સહનશીલતા, સતાવણી અને રાજ્ય તથા ધૈર્ય માં સહભાગી
એટલે: “જે તમારી સાથે દેવ ના રાજ્ય નો ભાગીદાર. હું પણ તમારી સાથે ધીરજ થી વિપત્તિઓ સહન કરું છુ કારણ કે આપણે સર્વ ઇસુ ના છીએ.”
# દેવ ના વચન ને લીધે
એટલે: “કારણ કે દેવ નું વચન મેં કહ્યું”
# આત્મા માં
આનો મતલબ દેવના આત્માની અસરથી (જુઓ: કહેવત/રૂઢિપ્રયોગ)
# પ્રભુ ના દિવસે
ખ્રિસ્તના શ્રધ્ધાળુઓ/વિશ્વાસુઓ નો આરાધના નો દિવસ
# રણશિંગડાના જેવી મોટી વાણી
એ વાણી એટલી જોર થી બોલી કે એનો અવાજ રણશિંગડા જેવો લાગ્યો (જુઓ:ઉપમા)
# સ્મર્ના ને, પેર્ગામમ ને, થુઆતેરા ને, સાર્દીસ ને, ફિલાડેલ્ફિયા ને, અને લાઓદીકીઆ ને
આ એ શહેરો ના નામ છે જે હાલના તુર્કી દેશમાં આવેલ છે જે આસિયા માં છે.