# તમારો ...તમે સાત મંડળીઓમાંના વિશ્વાસુઓ (જુઓ:) # જે ઇસુ માં તમારી સાથે સહનશીલતા, સતાવણી અને રાજ્ય તથા ધૈર્ય માં સહભાગી એટલે: “જે તમારી સાથે દેવ ના રાજ્ય નો ભાગીદાર. હું પણ તમારી સાથે ધીરજ થી વિપત્તિઓ સહન કરું છુ કારણ કે આપણે સર્વ ઇસુ ના છીએ.” # દેવ ના વચન ને લીધે એટલે: “કારણ કે દેવ નું વચન મેં કહ્યું” # આત્મા માં આનો મતલબ દેવના આત્માની અસરથી (જુઓ: કહેવત/રૂઢિપ્રયોગ) # પ્રભુ ના દિવસે ખ્રિસ્તના શ્રધ્ધાળુઓ/વિશ્વાસુઓ નો આરાધના નો દિવસ # રણશિંગડાના જેવી મોટી વાણી એ વાણી એટલી જોર થી બોલી કે એનો અવાજ રણશિંગડા જેવો લાગ્યો (જુઓ:ઉપમા) # સ્મર્ના ને, પેર્ગામમ ને, થુઆતેરા ને, સાર્દીસ ને, ફિલાડેલ્ફિયા ને, અને લાઓદીકીઆ ને આ એ શહેરો ના નામ છે જે હાલના તુર્કી દેશમાં આવેલ છે જે આસિયા માં છે.