gu_tn/REV/01/09.md

1.7 KiB

તમારો ...તમે

સાત મંડળીઓમાંના વિશ્વાસુઓ (જુઓ:)

જે ઇસુ માં તમારી સાથે સહનશીલતા, સતાવણી અને રાજ્ય તથા ધૈર્ય માં સહભાગી

એટલે: “જે તમારી સાથે દેવ ના રાજ્ય નો ભાગીદાર. હું પણ તમારી સાથે ધીરજ થી વિપત્તિઓ સહન કરું છુ કારણ કે આપણે સર્વ ઇસુ ના છીએ.”

દેવ ના વચન ને લીધે

એટલે: “કારણ કે દેવ નું વચન મેં કહ્યું”

આત્મા માં

આનો મતલબ દેવના આત્માની અસરથી (જુઓ: કહેવત/રૂઢિપ્રયોગ)

પ્રભુ ના દિવસે

ખ્રિસ્તના શ્રધ્ધાળુઓ/વિશ્વાસુઓ નો આરાધના નો દિવસ

રણશિંગડાના જેવી મોટી વાણી

એ વાણી એટલી જોર થી બોલી કે એનો અવાજ રણશિંગડા જેવો લાગ્યો (જુઓ:ઉપમા)

સ્મર્ના ને, પેર્ગામમ ને, થુઆતેરા ને, સાર્દીસ ને, ફિલાડેલ્ફિયા ને, અને લાઓદીકીઆ ને

આ એ શહેરો ના નામ છે જે હાલના તુર્કી દેશમાં આવેલ છે જે આસિયા માં છે.