21 lines
1.3 KiB
Markdown
21 lines
1.3 KiB
Markdown
# છેવટે
|
|
|
|
આ પત્રના ભાગનો અંત છે. પાઉલ હવે સારાંશ આપતા જાય છે કે વિશ્વાસીઓએ શાંતિમાં ઈશ્વર સાથે કેવીરીતે જીવવું જોઈએ.
|
|
# ગમે તે બાબત સુંદર છે
|
|
|
|
"ગમે તે બાબત આનંદ આપનાર છે"
|
|
# ગમે તે બાબત સારા અહેવાલની છે
|
|
|
|
"ગમે તે બાબતો જે લોકો વખાણે છે" અથવા "ગમે તે બાબત જેને લોકો માન આપે છે"
|
|
# જો તેઓમાં કંઈ શ્રેષ્ઠ છે
|
|
|
|
"જો તેઓ નૈતિક રીતે સારા છે"
|
|
# અને જો તેઓમાં કંઈ પ્રશંસનીય છે
|
|
|
|
"અને જો તેઓ પ્રસંશાને લીધ્ર છે"
|
|
# આ બાબતો પર વિચાર કરો
|
|
|
|
"આ બાબતો વિષે વિચાર કરો"
|
|
# જે તમે શીખ્યા,પામ્યા, સાભળ્યું અને મારામાં જોયું
|
|
|
|
"જે મેં તમને શીખવ્યું અને બતાવ્યું" |