# છેવટે આ પત્રના ભાગનો અંત છે. પાઉલ હવે સારાંશ આપતા જાય છે કે વિશ્વાસીઓએ શાંતિમાં ઈશ્વર સાથે કેવીરીતે જીવવું જોઈએ. # ગમે તે બાબત સુંદર છે "ગમે તે બાબત આનંદ આપનાર છે" # ગમે તે બાબત સારા અહેવાલની છે "ગમે તે બાબતો જે લોકો વખાણે છે" અથવા "ગમે તે બાબત જેને લોકો માન આપે છે" # જો તેઓમાં કંઈ શ્રેષ્ઠ છે "જો તેઓ નૈતિક રીતે સારા છે" # અને જો તેઓમાં કંઈ પ્રશંસનીય છે "અને જો તેઓ પ્રસંશાને લીધ્ર છે" # આ બાબતો પર વિચાર કરો "આ બાબતો વિષે વિચાર કરો" # જે તમે શીખ્યા,પામ્યા, સાભળ્યું અને મારામાં જોયું "જે મેં તમને શીખવ્યું અને બતાવ્યું"