22 lines
1.7 KiB
Markdown
22 lines
1.7 KiB
Markdown
પ્રમુખ યાજક દ્વારા ઈસુને પ્રશ્નો પૂછવાનું અહીં જારી છે.
|
|
# તેઓ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે
|
|
|
|
“આ સાક્ષીઓ તારી વિરુદ્ધ શાહેદી આપે છે.”
|
|
# જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે
|
|
|
|
“તું ખ્રિસ્ત હોય તો અમને જાહેર કર”
|
|
# તેં જ તે કહ્યું છે
|
|
|
|
“જેમ તેં કહ્યું છે, હું છું” અથવા “તેં હમણાં જ સ્વીકાર્યું” (જુઓ: રૂઢિપ્રયોગ)
|
|
# પણ હું તમને કહું, હવેથી તમે
|
|
|
|
ઈસુ પ્રમુખ યાજક અને અન્યો જેઓ ત્યાં હાજર છે તેમને કહી રહ્યાં છે.
|
|
# હવેથી તમે માણસના દીકરાને જોશો
|
|
|
|
શક્ય અર્થ: ૧) તેઓ માણસના દીકરાને ક્યારેક ભવિષ્યમાં જોશે (જુઓ: ) અથવા ૨) “હવેથી” ઈસુનો મતલબ તેનું મરણ, પુનરુત્થાન, અને સ્વર્ગારોહણ.
|
|
# પરાક્રમના જમણા હાથે
|
|
|
|
“સર્વસમર્થ દેવને જમણે હાથે”
|
|
# આકાશના મેધો પર આવતો જોશો
|
|
|
|
આકાશના મેધો પર સવારી કરી પૃથ્વી પર આવતો જોશો” |