પ્રમુખ યાજક દ્વારા ઈસુને પ્રશ્નો પૂછવાનું અહીં જારી છે. # તેઓ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે “આ સાક્ષીઓ તારી વિરુદ્ધ શાહેદી આપે છે.” # જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે “તું ખ્રિસ્ત હોય તો અમને જાહેર કર” # તેં જ તે કહ્યું છે “જેમ તેં કહ્યું છે, હું છું” અથવા “તેં હમણાં જ સ્વીકાર્યું” (જુઓ: રૂઢિપ્રયોગ) # પણ હું તમને કહું, હવેથી તમે ઈસુ પ્રમુખ યાજક અને અન્યો જેઓ ત્યાં હાજર છે તેમને કહી રહ્યાં છે. # હવેથી તમે માણસના દીકરાને જોશો શક્ય અર્થ: ૧) તેઓ માણસના દીકરાને ક્યારેક ભવિષ્યમાં જોશે (જુઓ: ) અથવા ૨) “હવેથી” ઈસુનો મતલબ તેનું મરણ, પુનરુત્થાન, અને સ્વર્ગારોહણ. # પરાક્રમના જમણા હાથે “સર્વસમર્થ દેવને જમણે હાથે” # આકાશના મેધો પર આવતો જોશો આકાશના મેધો પર સવારી કરી પૃથ્વી પર આવતો જોશો”