10 lines
846 B
Markdown
10 lines
846 B
Markdown
ઈસુ ધાર્મિક આગેવાનોને એક અન્ય દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.
|
|
# એક ઘરધણી/જમીનદાર
|
|
|
|
“એવી વ્યક્તિ જેને બહુ જ જમીન જાગીર હતી”
|
|
# ખેડૂતોને ભાડે આપી
|
|
|
|
“ખેડૂતોને પોતાની દ્રાક્ષાવાડી સોંપી.” જો કે માલિકને પોતાની દ્રાક્ષાવાડી પર પૂરો અધિકાર હજુ પણ હતો.
|
|
# ખેડૂત
|
|
|
|
અહીં એ લોકો જેમને દ્રાક્ષાવાડીની સંભાળ લેતા આવડતું હોય. |