ઈસુ ધાર્મિક આગેવાનોને એક અન્ય દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે. # એક ઘરધણી/જમીનદાર “એવી વ્યક્તિ જેને બહુ જ જમીન જાગીર હતી” # ખેડૂતોને ભાડે આપી “ખેડૂતોને પોતાની દ્રાક્ષાવાડી સોંપી.” જો કે માલિકને પોતાની દ્રાક્ષાવાડી પર પૂરો અધિકાર હજુ પણ હતો. # ખેડૂત અહીં એ લોકો જેમને દ્રાક્ષાવાડીની સંભાળ લેતા આવડતું હોય.