13 lines
918 B
Markdown
13 lines
918 B
Markdown
એકાંત ઠેકાણે થી પાછા ફર્યા પછી ઈસુ ગાલીલમાં પોતાનું સેવા કાર્ય જારી રાખે છે.
|
|
# જ્યારે તેઓ પાર ઉતર્યા
|
|
|
|
“જ્યારે ઈસુ અને શિષ્યો સરોવરને બીજે પાર ઉતર્યા”
|
|
# ગેન્નેસારેત
|
|
|
|
ગાલીલના સમુદ્રના ઉત્તર પશ્ચિમી કાંઠે આવેલું એક નાનું શહેર (જુઓ: નામનું ભાષાંતર)
|
|
# તેઓએ સંદેશ મોકલ્યો
|
|
|
|
“તે પ્રદેશના લોકો એ સંદેશ મોકલ્યો”
|
|
# કપડા
|
|
|
|
“ઝભ્ભો” અથવા “તેણે જે પહેર્યું હતું તે” |