એકાંત ઠેકાણે થી પાછા ફર્યા પછી ઈસુ ગાલીલમાં પોતાનું સેવા કાર્ય જારી રાખે છે. # જ્યારે તેઓ પાર ઉતર્યા “જ્યારે ઈસુ અને શિષ્યો સરોવરને બીજે પાર ઉતર્યા” # ગેન્નેસારેત ગાલીલના સમુદ્રના ઉત્તર પશ્ચિમી કાંઠે આવેલું એક નાનું શહેર (જુઓ: નામનું ભાષાંતર) # તેઓએ સંદેશ મોકલ્યો “તે પ્રદેશના લોકો એ સંદેશ મોકલ્યો” # કપડા “ઝભ્ભો” અથવા “તેણે જે પહેર્યું હતું તે”