gu_tn/MAT/13/10.md

2.2 KiB

ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા

જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.

તેમને

શિષ્યોને

આકાશના રાજ્યના મર્મો સમજવાનું સદભાગ્ય તમને આપવામાં આવ્યું છે પણ તેમને એ આપવામાં આવ્યું નથી

આને પ્રત્યક્ષ વાણી માં પણ સમજી શકાય, “દેવે તમને આકાશના રાજ્યના મર્મો સમજવાનું સદભાગ્ય આપ્યું છે પરંતુ દેવે આ લોકોને એવું સદભાગ્ય આપ્યું નથી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ )

તમે

શિષ્યો

મર્મો

ગુપ્ત રખાયેલું સત્ય કે જે ઈસુ હવે પ્રગટ કરી રહ્યાં છે. વૈકલ્પિક ભાષાંતર: “રહસ્ય” અથવા “ગુપ્ત રાખેલ સત્ય” (જુઓ: )

જેની પાસે છે

“જેની પાસે સમજણ છે” અથવા “હું જે શીખવું તેનો જે કોઈ સ્વીકાર કરે”

તેને વધુ આપવામાં આવશે

આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેને વધુ સમજણ શક્તિ આપશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તેની પાસે જે છે તે પણ લઇ લેવામાં આવશે

આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેની પાસે જે છે તે પણ લઇ લેશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)