25 lines
2.2 KiB
Markdown
25 lines
2.2 KiB
Markdown
|
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
|
||
|
|
||
|
જુદા
|
||
|
દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
|
||
|
# તેમને
|
||
|
|
||
|
શિષ્યોને
|
||
|
# આકાશના રાજ્યના મર્મો સમજવાનું સદભાગ્ય તમને આપવામાં આવ્યું છે પણ તેમને એ આપવામાં આવ્યું નથી
|
||
|
|
||
|
આને પ્રત્યક્ષ વાણી માં પણ સમજી શકાય, “દેવે તમને આકાશના રાજ્યના મર્મો સમજવાનું સદભાગ્ય આપ્યું છે પરંતુ દેવે આ લોકોને એવું સદભાગ્ય આપ્યું નથી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ )
|
||
|
# તમે
|
||
|
|
||
|
શિષ્યો
|
||
|
# મર્મો
|
||
|
|
||
|
ગુપ્ત રખાયેલું સત્ય કે જે ઈસુ હવે પ્રગટ કરી રહ્યાં છે. વૈકલ્પિક ભાષાંતર: “રહસ્ય” અથવા “ગુપ્ત રાખેલ સત્ય” (જુઓ: )
|
||
|
# જેની પાસે છે
|
||
|
|
||
|
“જેની પાસે સમજણ છે” અથવા “હું જે શીખવું તેનો જે કોઈ સ્વીકાર કરે”
|
||
|
# તેને વધુ આપવામાં આવશે
|
||
|
|
||
|
આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેને વધુ સમજણ શક્તિ આપશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|
||
|
# તેની પાસે જે છે તે પણ લઇ લેવામાં આવશે
|
||
|
|
||
|
આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેની પાસે જે છે તે પણ લઇ લેશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|