ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. # તેમને શિષ્યોને # આકાશના રાજ્યના મર્મો સમજવાનું સદભાગ્ય તમને આપવામાં આવ્યું છે પણ તેમને એ આપવામાં આવ્યું નથી આને પ્રત્યક્ષ વાણી માં પણ સમજી શકાય, “દેવે તમને આકાશના રાજ્યના મર્મો સમજવાનું સદભાગ્ય આપ્યું છે પરંતુ દેવે આ લોકોને એવું સદભાગ્ય આપ્યું નથી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ ) # તમે શિષ્યો # મર્મો ગુપ્ત રખાયેલું સત્ય કે જે ઈસુ હવે પ્રગટ કરી રહ્યાં છે. વૈકલ્પિક ભાષાંતર: “રહસ્ય” અથવા “ગુપ્ત રાખેલ સત્ય” (જુઓ: ) # જેની પાસે છે “જેની પાસે સમજણ છે” અથવા “હું જે શીખવું તેનો જે કોઈ સ્વીકાર કરે” # તેને વધુ આપવામાં આવશે આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેને વધુ સમજણ શક્તિ આપશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # તેની પાસે જે છે તે પણ લઇ લેવામાં આવશે આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેની પાસે જે છે તે પણ લઇ લેશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)