|
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
|
|
# તેઓ રાજાનું કહેવું સાંભળીને
|
|
|
|
“ત્યારબાદ” અથવા “વિદ્વાનો/માગીઓએ રાજાનું કહેવું સાંભળ્યા બાદ“
|
|
# આગળ ચાલતો ગયો
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર: “તેમને દોર્યા”
|
|
# થંભી ગયો
|
|
|
|
વૈકલ્પિક ભાષાંતર: “રોકાઈ ગયો” |