gu_tn/MAT/02/09.md

10 lines
703 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
# તેઓ રાજાનું કહેવું સાંભળીને
“ત્યારબાદ” અથવા “વિદ્વાનો/માગીઓએ રાજાનું કહેવું સાંભળ્યા બાદ“
# આગળ ચાલતો ગયો
વૈકલ્પિક ભાષાંતર: “તેમને દોર્યા”
# થંભી ગયો
વૈકલ્પિક ભાષાંતર: “રોકાઈ ગયો”