ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે. # તેઓ રાજાનું કહેવું સાંભળીને “ત્યારબાદ” અથવા “વિદ્વાનો/માગીઓએ રાજાનું કહેવું સાંભળ્યા બાદ“ # આગળ ચાલતો ગયો વૈકલ્પિક ભાષાંતર: “તેમને દોર્યા” # થંભી ગયો વૈકલ્પિક ભાષાંતર: “રોકાઈ ગયો”