gu_tn/LUK/24/36.md

18 lines
1.2 KiB
Markdown

# ઈસુ પોતે
શબ્દ “પોતે” ઈસુ પર લક્ષ રાખે છે અને ખરેખર ઈસુ તેઓને દેખાયા છે. ઘણા બધાએ તેમના પુનરુત્થાન પછી ઈસુને જોયા નથી.
# તેઓની વચ્ચે
આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યાં તેઓ સર્વ જોઈ શકે.”
# તમને શાંતિ થાઓ
“તમને શાંતિ હો” અથવા “ઈશ્વર તમને શાંતિ આપે!” (યુ ડી બી) શબ્દ “તમે” બહુવચન છે. (જુઓ: તમેનું રૂપ)
# તેઓ ગભરાયાઅને ડરી ગયા
“તેઓ ડરી ગયા અને બીધા” (યુ ડી બી)
# જેમ તેઓએ આત્મા જોયો હોય તેમ
“હજી સુધી તેઓ સમજ્યા ન હતા કે ઈસુ ખરેખર જીવતા થયા છે.
# આત્મા
“અહિયા મરેલા માણસનો આત્મા વિષે વાત કરે છે.