15 lines
1.3 KiB
Markdown
15 lines
1.3 KiB
Markdown
# તે થયું
|
|
|
|
આ વાક્ય મહત્વની નવી વાર્તાઓની ઘટના દર્શવે છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહિયાં તેનો ઉપયોગ કરી શકો.
|
|
# ચળકતો દેખાવ
|
|
|
|
“અજવાળા સમાન કપડા પહેરેલા” (યુ ડી બી)
|
|
# ડરી ગયા
|
|
|
|
“બીક લાગી”
|
|
# જીવાતોને તમે માંરેલાઓમાં શા માટે શોધો છો?
|
|
|
|
આ અલંકારિક પ્રશ્ન છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તમે જીવતા લોકોને મરેલા લોકોમાં શોધો છો” અથવા “તમે કોઈને જીવતાઓણે માંરેલાઓની જગ્યાએ કેમ શોધો છો!” (યુ ડી બી).
|
|
# તમે શા માટે શોધો છો
|
|
|
|
“તમે” અહિયાં બહુવચન છે, જે સ્ત્રીઓ ત્યાં આવી હતી તેઓને દર્શાવે છે. (જુઓ: તમેનું રૂપ) |