gu_tn/LUK/24/04.md

1.3 KiB

તે થયું

આ વાક્ય મહત્વની નવી વાર્તાઓની ઘટના દર્શવે છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહિયાં તેનો ઉપયોગ કરી શકો.

ચળકતો દેખાવ

“અજવાળા સમાન કપડા પહેરેલા” (યુ ડી બી)

ડરી ગયા

“બીક લાગી”

જીવાતોને તમે માંરેલાઓમાં શા માટે શોધો છો?

આ અલંકારિક પ્રશ્ન છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તમે જીવતા લોકોને મરેલા લોકોમાં શોધો છો” અથવા “તમે કોઈને જીવતાઓણે માંરેલાઓની જગ્યાએ કેમ શોધો છો!” (યુ ડી બી).

તમે શા માટે શોધો છો

“તમે” અહિયાં બહુવચન છે, જે સ્ત્રીઓ ત્યાં આવી હતી તેઓને દર્શાવે છે. (જુઓ: તમેનું રૂપ)