gu_tn/LUK/24/04.md

15 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે થયું
આ વાક્ય મહત્વની નવી વાર્તાઓની ઘટના દર્શવે છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહિયાં તેનો ઉપયોગ કરી શકો.
# ચળકતો દેખાવ
“અજવાળા સમાન કપડા પહેરેલા” (યુ ડી બી)
# ડરી ગયા
“બીક લાગી”
# જીવાતોને તમે માંરેલાઓમાં શા માટે શોધો છો?
આ અલંકારિક પ્રશ્ન છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તમે જીવતા લોકોને મરેલા લોકોમાં શોધો છો” અથવા “તમે કોઈને જીવતાઓણે માંરેલાઓની જગ્યાએ કેમ શોધો છો!” (યુ ડી બી).
# તમે શા માટે શોધો છો
“તમે” અહિયાં બહુવચન છે, જે સ્ત્રીઓ ત્યાં આવી હતી તેઓને દર્શાવે છે. (જુઓ: તમેનું રૂપ)