gu_tn/LUK/23/54.md

2.1 KiB

શુદ્ધિકરણનો દિવસ

“યહૂદી દિવસને માટે જ્યારે લોકો તૈયાર થાય છે તેને વિશ્રામવાર કહેવાય છે.” (યુ ડી બી)

વિશ્રામવાર નજીક આવ્યો

સુર્યાસ્ત થવાનો સમય પાસે આવ્યો, વિશ્રામવારની શરૂઆત” (યુ ડી બી). નીચે તે અહિયાં અર્થાલંકારએટલે દિવસની શરૂઆત. યહુદીઓ માટે, દિવસ આથમવાનો સમય. (જુઓ: અર્થાલંકાર)

જે તેની સાથે ગાલીલમાં આવ્યો હતો

“જેને ઈસુની સાથે ગાલીલમાં મુસાફરી કરી હતી”

પાછળ ચાલ્યા

“યૂસફ સાથે અને જેઓ તેની સાથે હતા”

કબર જોઈ

“સ્ત્રીએ કબર જોઈ”

તેનું શરીર કેવી રીતે પડેલું હતું

“સ્ત્રીઓએ જોયુ કે ઈસુનું શરીર કબરમાં કેવું પડેલું હતું”

તેઓ પાછા આવ્યા

સ્ત્રીઓ ત્યાં આવી જ્યાં તે સ્ત્રીઓ રહેતી હતી’ (યુ ડી બી)

સુગંધી અને અત્તર

સુગંધી દ્રવ્યો તૈયાર કાર્ય જેથી ઈસુના શરીર દફનાવાય”

તેઓએ આરામ કર્યો

“સ્ત્રીઓએ કામ કર્યું નહિ”

આજ્ઞા અનુસાર

“યહૂદી નિયમ પ્રમાણે” અથવા “યહૂદી નિયમ જે માગે છે” અથવા “જે નિયમ મુસા દ્વારા આપવામાં આવ્યો હતો”