gu_tn/LUK/23/54.md

30 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શુદ્ધિકરણનો દિવસ
“યહૂદી દિવસને માટે જ્યારે લોકો તૈયાર થાય છે તેને વિશ્રામવાર કહેવાય છે.” (યુ ડી બી)
# વિશ્રામવાર નજીક આવ્યો
સુર્યાસ્ત થવાનો સમય પાસે આવ્યો, વિશ્રામવારની શરૂઆત” (યુ ડી બી). નીચે તે અહિયાં અર્થાલંકારએટલે દિવસની શરૂઆત. યહુદીઓ માટે, દિવસ આથમવાનો સમય. (જુઓ: અર્થાલંકાર)
# જે તેની સાથે ગાલીલમાં આવ્યો હતો
“જેને ઈસુની સાથે ગાલીલમાં મુસાફરી કરી હતી”
# પાછળ ચાલ્યા
“યૂસફ સાથે અને જેઓ તેની સાથે હતા”
# કબર જોઈ
“સ્ત્રીએ કબર જોઈ”
# તેનું શરીર કેવી રીતે પડેલું હતું
“સ્ત્રીઓએ જોયુ કે ઈસુનું શરીર કબરમાં કેવું પડેલું હતું”
# તેઓ પાછા આવ્યા
સ્ત્રીઓ ત્યાં આવી જ્યાં તે સ્ત્રીઓ રહેતી હતી’ (યુ ડી બી)
# સુગંધી અને અત્તર
સુગંધી દ્રવ્યો તૈયાર કાર્ય જેથી ઈસુના શરીર દફનાવાય”
# તેઓએ આરામ કર્યો
“સ્ત્રીઓએ કામ કર્યું નહિ”
# આજ્ઞા અનુસાર
“યહૂદી નિયમ પ્રમાણે” અથવા “યહૂદી નિયમ જે માગે છે” અથવા “જે નિયમ મુસા દ્વારા આપવામાં આવ્યો હતો”