21 lines
1.0 KiB
Markdown
21 lines
1.0 KiB
Markdown
# આ માણસ
|
|
|
|
“યૂસફ”
|
|
# પિલાત નજીક, પૂછ્યું
|
|
|
|
“પિલાત પાસે જઈને વિનંતી કરી”
|
|
# તેણે તેને નીચે ઉતારી
|
|
|
|
“યૂસફે ઈસુનું શરીર વધસ્તંભેથી ઉતારી”
|
|
# શણના કપડામાં
|
|
|
|
“શરીરને કપડામાં લપેટી”
|
|
# કબરમાં મૂકી
|
|
|
|
“ઈસુનું શરીર કબરમાં મુક્યું” અથવા “ઈસુનું શરીર દફનાવવાની જગ્યાએ મુક્યું”
|
|
# પથ્થરને કાપીને બનાવી હતી
|
|
|
|
“તે કબરને પથ્થરમાંથી કાપીને બનાવી હતી”
|
|
# જ્યાં કોઈને મુકવામાં આવ્યો ન હતો
|
|
|
|
“તે કબરમાં કડી કોઈને મુક્યો ન હતો” (યુ ડી બી) |