gu_tn/LUK/23/52.md

1.0 KiB

આ માણસ

“યૂસફ”

પિલાત નજીક, પૂછ્યું

“પિલાત પાસે જઈને વિનંતી કરી”

તેણે તેને નીચે ઉતારી

“યૂસફે ઈસુનું શરીર વધસ્તંભેથી ઉતારી”

શણના કપડામાં

“શરીરને કપડામાં લપેટી”

કબરમાં મૂકી

“ઈસુનું શરીર કબરમાં મુક્યું” અથવા “ઈસુનું શરીર દફનાવવાની જગ્યાએ મુક્યું”

પથ્થરને કાપીને બનાવી હતી

“તે કબરને પથ્થરમાંથી કાપીને બનાવી હતી”

જ્યાં કોઈને મુકવામાં આવ્યો ન હતો

“તે કબરમાં કડી કોઈને મુક્યો ન હતો” (યુ ડી બી)