# આ માણસ “યૂસફ” # પિલાત નજીક, પૂછ્યું “પિલાત પાસે જઈને વિનંતી કરી” # તેણે તેને નીચે ઉતારી “યૂસફે ઈસુનું શરીર વધસ્તંભેથી ઉતારી” # શણના કપડામાં “શરીરને કપડામાં લપેટી” # કબરમાં મૂકી “ઈસુનું શરીર કબરમાં મુક્યું” અથવા “ઈસુનું શરીર દફનાવવાની જગ્યાએ મુક્યું” # પથ્થરને કાપીને બનાવી હતી “તે કબરને પથ્થરમાંથી કાપીને બનાવી હતી” # જ્યાં કોઈને મુકવામાં આવ્યો ન હતો “તે કબરમાં કડી કોઈને મુક્યો ન હતો” (યુ ડી બી)