gu_tn/LUK/23/39.md

1.1 KiB

તેમની મશ્કરી કરી

“ઈસુની મશ્કરી કરી”

શું તું ખ્રિસ્ત નથી?

આ પ્રશ્નનો હેતુ માહિતી ભેગી કરવાનો છે પણ સંદેહ રાખે છે કે તે જ ખ્રિસ્ત છે કે નહિ. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

બોજો જાવાબ

“બીજા અપરાધીએ જવાબ આપ્યો”

તેને ઠપકો આપ્યો અને કહ્યું

“અપરાધીને ઠપકો આપતા કહ્યું કે”

તું પણ તેજ પરિસ્થિતિમાં છે

“તને તો યોગ્ય સજા થઈ છે (વધસ્તંભનું મરણ)”

આપણે અહિયાં યોગ્ય છીએ

“આપણે યોગ્ય સજા પ્રાપ્ત કરીએ છીએ”

આ માણસ

અપરાધી આ શબ્દનો ઉપયોગ ઈસુ માટે કરે છે.